ગીતશાસ્ત્ર Chapter 150

For English

Read ગીતશાસ્ત્ર Chapter 150 Online

Read ગીતશાસ્ત્ર Chapter 150 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 150

પ્રકરણ 150

1. યહોવાની સ્તુતિ કરો! તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો! તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!

2. તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.

3. રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.

4. ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.

5. તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ, ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!

6. શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો, તમે સૌ યહોવાની સ્તુતિ કરો!

About ગીતશાસ્ત્ર Chapter 150

Read ગીતશાસ્ત્ર Chapter 150 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 150
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 150 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 150?

ગીતશાસ્ત્ર Chapter 150 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 150 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. ગીતશાસ્ત્ર Chapter 142
  4. ગીતશાસ્ત્ર Chapter 125
  5. ગીતશાસ્ત્ર Chapter 15
  6. ગીતશાસ્ત્ર Chapter 100
  7. ગીતશાસ્ત્ર Chapter 35

Explore More from જૂનો કરાર

  1. યર્મિયા Chapter 28
  2. ગણના Chapter 2
  3. ગણના Chapter 14
  4. ગીતશાસ્ત્ર Chapter 116
  5. નહેમ્યા Chapter 11
  6. નિર્ગમન Chapter 28
  7. 1 કાળવૃત્તાંત Chapter 24

Related Chapters & Readings

  1. 2 કાળવૃત્તાંત Chapter 16
  2. યહેજ્કેલ Chapter 42
  3. યશાયા Chapter 49
  4. નિર્ગમન Chapter 33
  5. ગીતશાસ્ત્ર Chapter 124
  6. યાકૂબનો પત્ર Chapter 2
  7. માથ્થી Chapter 11
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *