ગીતશાસ્ત્ર Chapter 15

For English

Read ગીતશાસ્ત્ર Chapter 15 Online

Read ગીતશાસ્ત્ર Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 15

પ્રકરણ 15

1. હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?

2. જે સાધુશીલતા પાળે છે, જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.

3. તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી, તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી. તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી; અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.

4. તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.

5. તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને તે કોઇનું શોષણ કરતો નથી. તે નિદોર્ષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી. જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.

About ગીતશાસ્ત્ર Chapter 15

Read ગીતશાસ્ત્ર Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 15
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 15 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 15?

ગીતશાસ્ત્ર Chapter 15 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 15 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. ગીતશાસ્ત્ર Chapter 125
  4. ગીતશાસ્ત્ર Chapter 100
  5. ગીતશાસ્ત્ર Chapter 142
  6. ગીતશાસ્ત્ર Chapter 68
  7. ગીતશાસ્ત્ર Chapter 35

Explore More from જૂનો કરાર

  1. 2 કાળવૃત્તાંત Chapter 19
  2. યહોશુઆ Chapter 8
  3. અયૂબ Chapter 4
  4. 2 કાળવૃત્તાંત Chapter 32
  5. યર્મિયા Chapter 22
  6. 2 કાળવૃત્તાંત Chapter 26
  7. યર્મિયાનો વિલાપ Chapter 5

Related Chapters & Readings

  1. ઊત્પત્તિ Chapter 39
  2. અયૂબ Chapter 24
  3. 1 કાળવૃત્તાંત Chapter 29
  4. લૂક Chapter 11
  5. યહૂદાનો પત્ર Chapter 1
  6. ગણના Chapter 5
  7. ગીતશાસ્ત્ર Chapter 104
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *