ગીતશાસ્ત્ર Chapter 26

For English

Read ગીતશાસ્ત્ર Chapter 26 Online

Read ગીતશાસ્ત્ર Chapter 26 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 26

પ્રકરણ 26

1. હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું. મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી. મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિદોર્ષ જાહેર કરો.

2. હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો.

3. કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું. અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.

4. મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.

5. હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.

6. હું મારી નિદોર્ષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ; હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.

7. હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.

8. હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર, અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.

9. પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ.

10. તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે, અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.

11. હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રામાણિકપણાના માગેર્ ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.

12. યહોવાએ મને પડી જવા દીધો નથી, માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.

About ગીતશાસ્ત્ર Chapter 26

Read ગીતશાસ્ત્ર Chapter 26 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 26
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 26 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 26?

ગીતશાસ્ત્ર Chapter 26 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 26 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. ગીતશાસ્ત્ર Chapter 142
  3. ગીતશાસ્ત્ર Chapter 64
  4. ગીતશાસ્ત્ર Chapter 125
  5. ગીતશાસ્ત્ર Chapter 15
  6. ગીતશાસ્ત્ર Chapter 100
  7. ગીતશાસ્ત્ર Chapter 35

Explore More from જૂનો કરાર

  1. હોશિયા Chapter 3
  2. નાહૂમ Chapter 3
  3. લેવીય Chapter 9
  4. સફન્યા Chapter 3
  5. ગીતશાસ્ત્ર Chapter 129
  6. પુનર્નિયમ Chapter 31
  7. યર્મિયા Chapter 11

Related Chapters & Readings

  1. નિર્ગમન Chapter 22
  2. ગીતશાસ્ત્ર Chapter 112
  3. ઊત્પત્તિ Chapter 27
  4. 1 કાળવૃત્તાંત Chapter 7
  5. હોશિયા Chapter 8
  6. ગીતશાસ્ત્ર Chapter 24
  7. ગણના Chapter 24
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *