ગીતશાસ્ત્ર Chapter 99

For English

Read ગીતશાસ્ત્ર Chapter 99 Online

Read ગીતશાસ્ત્ર Chapter 99 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 99

પ્રકરણ 99

1. યહોવા રાજ કરે છે, પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો, કરૂબીમ પર તે બિરાજે છે, સમગ્ર પૃથ્વી કાપો.

2. સિયોનમાં યહોવા મહાન છે તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!

3. તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.

4. સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ, તમે ભલાઇનું સર્જન કર્યુ છે અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.

5. આપણા દેવ યહોવા મોટો મનાવો, અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.

6. તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે, સહાયને માટે યહોવાને વિનંતી કરી; ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.

7. તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી, તેઓ તેમને આપેલા તેના આદેશો અને કાયદાને અનુસર્યા.

8. હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો; જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો. તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.

9. આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો. પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો, કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે. 

About ગીતશાસ્ત્ર Chapter 99

Read ગીતશાસ્ત્ર Chapter 99 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 99
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 99 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 99?

ગીતશાસ્ત્ર Chapter 99 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 99 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 125
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. ગીતશાસ્ત્ર Chapter 142
  4. ગીતશાસ્ત્ર Chapter 35
  5. ગીતશાસ્ત્ર Chapter 15
  6. ગીતશાસ્ત્ર Chapter 100
  7. ગીતશાસ્ત્ર Chapter 94

Explore More from જૂનો કરાર

  1. યશાયા Chapter 47
  2. ઝખર્યા Chapter 5
  3. સભાગીત Chapter 7
  4. પુનર્નિયમ Chapter 30
  5. 1 શમુએલ Chapter 16
  6. નહેમ્યા Chapter 5
  7. ન્યાયાધીશો Chapter 19

Related Chapters & Readings

  1. યશાયા Chapter 65
  2. યોહાન Chapter 7
  3. પ્રેરિતોનાં કૃત્યો Chapter 12
  4. ઝખર્યા Chapter 4
  5. એસ્તેર Chapter 1
  6. નહેમ્યા Chapter 4
  7. પુનર્નિયમ Chapter 25
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *