ગીતશાસ્ત્ર Chapter 12

For English

Read ગીતશાસ્ત્ર Chapter 12 Online

Read ગીતશાસ્ત્ર Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 12

પ્રકરણ 12

1. હે યહોવા, રક્ષા કરો; દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?

2. લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે. લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.

3. પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.

4. તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું; હોઠ અમારા પોતાના છે, અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”

5. યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ અને તમારું રક્ષણ કરવા આવીશ, કારણ કે ગરીબો લૂટાયા તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે. તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”

6. યહોવાના શબ્દો સાત વખત ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

7. હે યહોવા, તેઓને સંભાળજો; આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.

8. દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે. અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.

About ગીતશાસ્ત્ર Chapter 12

Read ગીતશાસ્ત્ર Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 12
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 12 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 12?

ગીતશાસ્ત્ર Chapter 12 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 12 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. ગીતશાસ્ત્ર Chapter 142
  4. ગીતશાસ્ત્ર Chapter 125
  5. ગીતશાસ્ત્ર Chapter 100
  6. ગીતશાસ્ત્ર Chapter 15
  7. ગીતશાસ્ત્ર Chapter 137

Explore More from જૂનો કરાર

  1. ઊત્પત્તિ Chapter 32
  2. અયૂબ Chapter 12
  3. ગીતશાસ્ત્ર Chapter 106
  4. ઝખર્યા Chapter 3
  5. નહેમ્યા Chapter 2
  6. 1 કાળવૃત્તાંત Chapter 22
  7. યશાયા Chapter 15

Related Chapters & Readings

  1. યહેજ્કેલ Chapter 8
  2. નિર્ગમન Chapter 12
  3. ગણના Chapter 30
  4. 1 શમુએલ Chapter 14
  5. મીખાહ Chapter 3
  6. 1 કરિંથીઓને પત્ર Chapter 2
  7. નિર્ગમન Chapter 21
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *