Read ગીતશાસ્ત્ર Chapter 85 Online
Read ગીતશાસ્ત્ર Chapter 85 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.
Choose a Chapter
ગીતશાસ્ત્ર 85
પ્રકરણ 85
1. હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2. તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3. તેથી હવે તમારા કોપનો ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4. હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
5. શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6. હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે, તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7. તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમને તમારું તારણ પમાડો.
8. યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું. યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે; પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
9. જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે. બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10. કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11. પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12. હા, યહોવા ‘કલ્યાણ’ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13. તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
About ગીતશાસ્ત્ર Chapter 85
Read ગીતશાસ્ત્ર Chapter 85 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: ગીતશાસ્ત્ર
Chapter: 85
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading ગીતશાસ્ત્ર Chapter 85 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is ગીતશાસ્ત્ર Chapter 85?
ગીતશાસ્ત્ર Chapter 85 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 85 online for free with easy chapter navigation.
More Chapters from ગીતશાસ્ત્ર
- ગીતશાસ્ત્ર Chapter 99
- ગીતશાસ્ત્ર Chapter 64
- ગીતશાસ્ત્ર Chapter 142
- ગીતશાસ્ત્ર Chapter 125
- ગીતશાસ્ત્ર Chapter 15
- ગીતશાસ્ત્ર Chapter 100
- ગીતશાસ્ત્ર Chapter 35
Explore More from જૂનો કરાર
- યર્મિયા Chapter 33
- યર્મિયા Chapter 46
- નિર્ગમન Chapter 29
- નીતિવચનો Chapter 27
- પુનર્નિયમ Chapter 30
- યશાયા Chapter 40
- યર્મિયા Chapter 41