ગીતશાસ્ત્ર Chapter 56

For English

Read ગીતશાસ્ત્ર Chapter 56 Online

Read ગીતશાસ્ત્ર Chapter 56 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 56

પ્રકરણ 56

1. હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.

2. મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે. ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.

3. જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારો ભરોસો કરીશ.

4. હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?

5. મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે. અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.

6. તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે, તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.

7. યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો. તેમને વિદેશી રાષ્ટોનો કોપ સહન કરવા દો.

8. તમે મારી બધી વેદના જોઇ છે. તમે મારા આંસુઓથી જ્ઞાત છો. તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે. અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.

9. હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.

10. હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ, હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.

11. મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી, પછી માણસ મને શું કરનાર છે?

12. હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ, હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.

13. કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે, તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે, જેથી હું જીવનનાં અજવાળામાં દેવની સામે જીવી શકું.

About ગીતશાસ્ત્ર Chapter 56

Read ગીતશાસ્ત્ર Chapter 56 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 56
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 56 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 56?

ગીતશાસ્ત્ર Chapter 56 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 56 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 125
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. ગીતશાસ્ત્ર Chapter 64
  4. ગીતશાસ્ત્ર Chapter 142
  5. ગીતશાસ્ત્ર Chapter 15
  6. ગીતશાસ્ત્ર Chapter 100
  7. ગીતશાસ્ત્ર Chapter 94

Explore More from જૂનો કરાર

  1. 1 કાળવૃત્તાંત Chapter 24
  2. ગીતશાસ્ત્ર Chapter 116
  3. સભાગીત Chapter 3
  4. ગીતશાસ્ત્ર Chapter 110
  5. ગીતશાસ્ત્ર Chapter 130
  6. હોશિયા Chapter 8
  7. ગીતશાસ્ત્ર Chapter 95

Related Chapters & Readings

  1. યહેજ્કેલ Chapter 42
  2. યહેજ્કેલ Chapter 10
  3. 1 શમુએલ Chapter 15
  4. 2 કાળવૃત્તાંત Chapter 35
  5. 1 યોહાનનો પત્ર Chapter 2
  6. સભાશિક્ષક Chapter 12
  7. 2 કાળવૃત્તાંત Chapter 27
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *