ગીતશાસ્ત્ર Chapter 75

For English

Read ગીતશાસ્ત્ર Chapter 75 Online

Read ગીતશાસ્ત્ર Chapter 75 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 75

પ્રકરણ 75

1. હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે; માટે તમારો આભાર માનીએ છીએ. લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.

2. યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.

3. પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે, અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.”

4. “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ઘમંડ કરીને ડંફાસ ન મારો.’

5. શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો ઘમંડ કરીને ડંફાસ ન મારો.”

6. તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો. તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.

7. પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.

8. યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે; ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના દુષ્ટો પર રેડી દેવાય છે. અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.

9. પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ. અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.

10. યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ, પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”

About ગીતશાસ્ત્ર Chapter 75

Read ગીતશાસ્ત્ર Chapter 75 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 75
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 75 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 75?

ગીતશાસ્ત્ર Chapter 75 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 75 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 64
  2. ગીતશાસ્ત્ર Chapter 97
  3. ગીતશાસ્ત્ર Chapter 111
  4. ગીતશાસ્ત્ર Chapter 99
  5. ગીતશાસ્ત્ર Chapter 125
  6. ગીતશાસ્ત્ર Chapter 85
  7. ગીતશાસ્ત્ર Chapter 58

Explore More from જૂનો કરાર

  1. હોશિયા Chapter 13
  2. પુનર્નિયમ Chapter 4
  3. ગીતશાસ્ત્ર Chapter 103
  4. ગીતશાસ્ત્ર Chapter 105
  5. યહેજ્કેલ Chapter 43
  6. ગીતશાસ્ત્ર Chapter 138
  7. દાનિયેલ Chapter 11

Related Chapters & Readings

  1. યશાયા Chapter 21
  2. યહેજ્કેલ Chapter 14
  3. 2 કાળવૃત્તાંત Chapter 13
  4. 1 કાળવૃત્તાંત Chapter 8
  5. યહેજ્કેલ Chapter 25
  6. 2 કાળવૃત્તાંત Chapter 17
  7. ગીતશાસ્ત્ર Chapter 41
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *