ગીતશાસ્ત્ર Chapter 146

For English

Read ગીતશાસ્ત્ર Chapter 146 Online

Read ગીતશાસ્ત્ર Chapter 146 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 146

પ્રકરણ 146

1. યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.

2. મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.

3. તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો, કારણકે તેમની પાસે તારણ નથી.

4. તેનો પ્રાણ તેમને છોડી જાય છે, અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.

5. જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે; અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.

6. યહોવાએ પૃથ્વી તથા આકાશો, સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે, તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.

7. તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે. યહોવા કેદીઓને મુકત કરાવે છે.

8. યહોવા આંધળાને દેખતાઁ કરે છે; યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે, કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.

9. યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે; અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે; પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.

10. યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે. યહોવાની સ્તુતિ થાઓ!

About ગીતશાસ્ત્ર Chapter 146

Read ગીતશાસ્ત્ર Chapter 146 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 146
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 146 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 146?

ગીતશાસ્ત્ર Chapter 146 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 146 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 125
  2. ગીતશાસ્ત્ર Chapter 97
  3. ગીતશાસ્ત્ર Chapter 64
  4. ગીતશાસ્ત્ર Chapter 111
  5. ગીતશાસ્ત્ર Chapter 99
  6. ગીતશાસ્ત્ર Chapter 85
  7. ગીતશાસ્ત્ર Chapter 35

Explore More from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 98
  2. યહેજ્કેલ Chapter 6
  3. ઊત્પત્તિ Chapter 32
  4. યશાયા Chapter 54
  5. યશાયા Chapter 21
  6. ગીતશાસ્ત્ર Chapter 88
  7. 1 રાજાઓ Chapter 22

Related Chapters & Readings

  1. 1 કાળવૃત્તાંત Chapter 14
  2. 1 શમુએલ Chapter 12
  3. 1 પિતરનો પત્ર Chapter 2
  4. 2 રાજાઓ Chapter 23
  5. માર્ક Chapter 6
  6. પુનર્નિયમ Chapter 6
  7. પુનર્નિયમ Chapter 21
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *