ગીતશાસ્ત્ર Chapter 121

For English

Read ગીતશાસ્ત્ર Chapter 121 Online

Read ગીતશાસ્ત્ર Chapter 121 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 121

પ્રકરણ 121

1. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું, મને સહાય ક્યાંથી મળે?

2. આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર યહોવા પાસેથી મને સહાય મળે છે.

3. તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ. તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.

4. જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી.

5. યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; યહોવા તમારા રક્ષક છે.

6. સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે, અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.

7. યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.

8. તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે. તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

About ગીતશાસ્ત્ર Chapter 121

Read ગીતશાસ્ત્ર Chapter 121 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 121
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 121 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 121?

ગીતશાસ્ત્ર Chapter 121 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 121 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 125
  2. ગીતશાસ્ત્ર Chapter 97
  3. ગીતશાસ્ત્ર Chapter 64
  4. ગીતશાસ્ત્ર Chapter 111
  5. ગીતશાસ્ત્ર Chapter 99
  6. ગીતશાસ્ત્ર Chapter 85
  7. ગીતશાસ્ત્ર Chapter 35

Explore More from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 112
  2. યહેજ્કેલ Chapter 27
  3. 2 કાળવૃત્તાંત Chapter 28
  4. નિર્ગમન Chapter 13
  5. ઝખર્યા Chapter 3
  6. નીતિવચનો Chapter 27
  7. યર્મિયા Chapter 30

Related Chapters & Readings

  1. ગીતશાસ્ત્ર Chapter 100
  2. ગણના Chapter 24
  3. યહોશુઆ Chapter 20
  4. 1 રાજાઓ Chapter 15
  5. 1 રાજાઓ Chapter 20
  6. પ્રકટીકરણ Chapter 14
  7. યહેજ્કેલ Chapter 23
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *