ગીતશાસ્ત્ર Chapter 120

For English

Read ગીતશાસ્ત્ર Chapter 120 Online

Read ગીતશાસ્ત્ર Chapter 120 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 120

પ્રકરણ 120

1. મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો; અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.

2. હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી તમે મારા આત્માને બચાવો.

3. હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો? તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?

4. તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.

5. મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું અને કેદારનાં તંબુઓમાં વસું છું.

6. જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઇ ગયો છું.

7. જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે. હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.

About ગીતશાસ્ત્ર Chapter 120

Read ગીતશાસ્ત્ર Chapter 120 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 120
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 120 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 120?

ગીતશાસ્ત્ર Chapter 120 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 120 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 97
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. ગીતશાસ્ત્ર Chapter 125
  4. ગીતશાસ્ત્ર Chapter 99
  5. ગીતશાસ્ત્ર Chapter 111
  6. ગીતશાસ્ત્ર Chapter 85
  7. ગીતશાસ્ત્ર Chapter 68

Explore More from જૂનો કરાર

  1. ગણના Chapter 15
  2. દાનિયેલ Chapter 5
  3. 1 કાળવૃત્તાંત Chapter 5
  4. 1 કાળવૃત્તાંત Chapter 20
  5. નીતિવચનો Chapter 14
  6. 2 રાજાઓ Chapter 5
  7. 1 શમુએલ Chapter 15

Related Chapters & Readings

  1. માર્ક Chapter 13
  2. 1 થેસ્સલોનિકીઓને પત્ર Chapter 4
  3. પુનર્નિયમ Chapter 30
  4. ઊત્પત્તિ Chapter 45
  5. ગીતશાસ્ત્ર Chapter 100
  6. ગીતશાસ્ત્ર Chapter 36
  7. ઝખર્યા Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *