ગીતશાસ્ત્ર Chapter 127

For English

Read ગીતશાસ્ત્ર Chapter 127 Online

Read ગીતશાસ્ત્ર Chapter 127 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 127

પ્રકરણ 127

1. જો યહોવા ઘર ન બાંધે તો; બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!

2. જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી, કારણકે તે તેમને ચાહનારા પ્રત્યેકને આરામ આપે છે.

3. બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે. તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.

4. યુવાવસ્થામાંના પુત્રો તો; બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.

5. જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે ત્યારે તે પરાજ્જિત નહિ થાય. કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

About ગીતશાસ્ત્ર Chapter 127

Read ગીતશાસ્ત્ર Chapter 127 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 127
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 127 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 127?

ગીતશાસ્ત્ર Chapter 127 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 127 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. ગીતશાસ્ત્ર Chapter 125
  3. ગીતશાસ્ત્ર Chapter 64
  4. ગીતશાસ્ત્ર Chapter 142
  5. ગીતશાસ્ત્ર Chapter 35
  6. ગીતશાસ્ત્ર Chapter 15
  7. ગીતશાસ્ત્ર Chapter 100

Explore More from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 79
  2. ગણના Chapter 9
  3. નાહૂમ Chapter 2
  4. ગીતશાસ્ત્ર Chapter 22
  5. 2 રાજાઓ Chapter 20
  6. યર્મિયા Chapter 49
  7. ગીતશાસ્ત્ર Chapter 82

Related Chapters & Readings

  1. 1 રાજાઓ Chapter 19
  2. નીતિવચનો Chapter 13
  3. સભાગીત Chapter 6
  4. સભાશિક્ષક Chapter 12
  5. ઝખર્યા Chapter 11
  6. પ્રકટીકરણ Chapter 11
  7. પુનર્નિયમ Chapter 26
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *