Read યશાયા Chapter 4 Online
Read યશાયા Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of યશાયા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યશાયા and the Holy Bible online.
Choose a Chapter
યશાયા 4
પ્રકરણ 4
1. તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો રોટલો ખાઇશું અને અમારાઁ પોતાનાં વસ્ત્રો પહેરીશું. પણ તું અમને તારે નામે ઓળખાવા દે, જેથી અમારું કુવારાંપણાનું મહેણું ટળે.”
2. તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે.
3. સિયોનમાં તથા યરૂશાલેમમાં જેઓ બાકી રહ્યા હશે, જીવવા નિર્માયા હશે તેઓ પવિત્ર કહેવાશે.
4. જ્યારે માલિકે, ન્યાયના પાવક અગ્નિ વડે સિયોનની પુત્રીઓના ગંદવાડને ધોઇ નાખ્યો હશે, અને યરૂશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી નિર્મળ કરી નાખ્યું હશે,
5. યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે.
6. દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે.
About યશાયા Chapter 4
Read યશાયા Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of યશાયા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: યશાયા
Chapter: 4
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading યશાયા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading યશાયા Chapter 4 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is યશાયા Chapter 4?
યશાયા Chapter 4 is part of the Book of યશાયા in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete યશાયા Chapter 4 online for free with easy chapter navigation.
More Chapters from જૂનો કરાર
- પુનર્નિયમ Chapter 11
- આમોસ Chapter 1
- ગીતશાસ્ત્ર Chapter 64
- 2 શમુએલ Chapter 16
- યર્મિયા Chapter 26
- ગીતશાસ્ત્ર Chapter 111
- ગીતશાસ્ત્ર Chapter 99
Explore More from યશાયા
- યશાયા Chapter 43
- યશાયા Chapter 12
- યશાયા Chapter 49
- યશાયા Chapter 20
- યશાયા Chapter 39
- યશાયા Chapter 31
- યશાયા Chapter 9