અયૂબ Chapter 26

For English

Read અયૂબ Chapter 26 Online

Read અયૂબ Chapter 26 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of અયૂબ and the Holy Bible online.

Choose a Chapter

અયૂબ 26

પ્રકરણ 26

1. પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

2. “હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!

3. હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી ! તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો!

4. તમે કોની મદદથી બોલો છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”

5. પૃથ્વી તળે તથા પાણીમાં તે મરેલાઓના આત્મા ભયથી ૂજે છે.

6. દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી.

7. દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.

8. એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી.

9. દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.

10. દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે, ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી.

11. જ્યારે દેવ તેઓને ડરાવે છે, આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે.

12. દેવની શકિત સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તેણે રહાબનોનાશ કર્યો છે.

13. એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.

14. આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે. આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ. કોઇ ખરેખર જાણી શકતું નથી કે દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”

About અયૂબ Chapter 26

Read અયૂબ Chapter 26 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: અયૂબ
Chapter: 26
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading અયૂબ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading અયૂબ Chapter 26 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is અયૂબ Chapter 26?

અયૂબ Chapter 26 is part of the Book of અયૂબ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete અયૂબ Chapter 26 online for free with easy chapter navigation.

More Chapters from અયૂબ

  1. અયૂબ Chapter 33
  2. અયૂબ Chapter 5
  3. અયૂબ Chapter 15
  4. અયૂબ Chapter 37
  5. અયૂબ Chapter 35
  6. અયૂબ Chapter 17
  7. અયૂબ Chapter 38

Explore More from જૂનો કરાર

  1. નીતિવચનો Chapter 17
  2. ઝખર્યા Chapter 2
  3. યશાયા Chapter 66
  4. ઝખર્યા Chapter 11
  5. 1 શમુએલ Chapter 18
  6. યહેજ્કેલ Chapter 10
  7. 2 શમુએલ Chapter 19

Related Chapters & Readings

  1. યોહાન Chapter 20
  2. 1 શમુએલ Chapter 30
  3. 1 રાજાઓ Chapter 1
  4. હિબ્રૂઓને પત્ર Chapter 10
  5. યહેજ્કેલ Chapter 15
  6. યર્મિયા Chapter 35
  7. ઝખર્યા Chapter 8
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *