ઝખર્યા Chapter 5

For English

Read ઝખર્યા Chapter 5 Online

Read ઝખર્યા Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of ઝખર્યા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ઝખર્યા and the Holy Bible online.

Choose a Chapter

ઝખર્યા 5

પ્રકરણ 5

1. ફરી મેં ઊંચે જોયું તો હવામાં ઊડતું એક ઓળિયું મારી નજરે પડ્યું.

2. દેવના દૂતે મને પૂછયું, “તને શું દેખાય છે?”મેં કહ્યું, “એક ઊડતું ઓળિયું, એ વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”

3. ત્યારે તેણે મને કહ્યું, “આ ઓળિયું સમગ્ર દેશ પર આવનાર દેવના શાપના શબ્દોનું પ્રતિક છે. એમાં લખ્યા મુજબ ચોરી કરનાર અને ખોટા સમ ખાનાર એકેએક જણને હવે હાંકી કાઢવામાં આવશે.”

4. સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “હું આ શાપ દરેક ચોરના ઘરમાં અને જેણે મારા નામે ખોટું વચન આપ્યું છે તે દરેકના ઉપર મોકલું છું. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો સંપૂર્ણપણે નાશ કરશે.”

5. પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી આંખો ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.”

6. મેં પૂછયું, “એ શું છે?” એટલે તેણે કહ્યું, “વસ્તુ જે બહાર આવે છે તે ટોપલી છે.”અને તેણે કહ્યું, “આ દેશના લોકોના પાપોને માપવાનો ટોપલો છે.”

7. અને અચાનક ટોપલાં પરનું ભારે ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રીને મેં જોઇ!

8. અને પેલાં દેવદૂતે કહ્યું, “તે સ્ત્રી દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તે સ્ત્રીને પાછી ટોપલામાં મૂકી દીધી અને સીસાનું ભારે ઢાંકણ બંદ કરી દીધું.

9. પછી મેં ઉપર નજર કરી અને બે સ્ત્રીઓને આગળ આવતી જોઇ તેમને બગલાના જેવી પાંખો હતી. તેઓની પાંખોથી તેઓ હવામાં ઊડી. જમીન અને આકાશની વચ્ચે તેઓએ મોટો ટોપલો ઉંચકયો હતો.

10. પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “એ લોકો ટોપલો ક્યાં લઇ જાય છે?”

11. તેણે જવાબ આપ્યો, “તેઓ તેને બેબિલોન લઇ જશે અને તેની આરાધના કરવાને મંદિર બાંધશે, અને જ્યારે તે તૈયાર થશે ત્યારે એ લોકો ટોપલાને એને સ્થાને ગોઠવી દેશે.”

About ઝખર્યા Chapter 5

Read ઝખર્યા Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of ઝખર્યા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ઝખર્યા
Chapter: 5
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ઝખર્યા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ઝખર્યા Chapter 5 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ઝખર્યા Chapter 5?

ઝખર્યા Chapter 5 is part of the Book of ઝખર્યા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ઝખર્યા Chapter 5 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. ગણના Chapter 20
  4. ગીતશાસ્ત્ર Chapter 64
  5. 2 શમુએલ Chapter 19
  6. હબાક્કુક Chapter 3
  7. હોશિયા Chapter 3

Explore More from ઝખર્યા

  1. ઝખર્યા Chapter 2
  2. ઝખર્યા Chapter 13
  3. ઝખર્યા Chapter 3
  4. ઝખર્યા Chapter 7
  5. ઝખર્યા Chapter 14
  6. ઝખર્યા Chapter 10
  7. ઝખર્યા Chapter 8

Related Chapters & Readings

  1. નીતિવચનો Chapter 5
  2. ગીતશાસ્ત્ર Chapter 92
  3. દાનિયેલ Chapter 7
  4. માર્ક Chapter 14
  5. લેવીય Chapter 27
  6. 1 થેસ્સલોનિકીઓને પત્ર Chapter 5
  7. યહોશુઆ Chapter 18
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *