ઝખર્યા Chapter 4

For English

Read ઝખર્યા Chapter 4 Online

Read ઝખર્યા Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of ઝખર્યા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ઝખર્યા and the Holy Bible online.

Choose a Chapter

ઝખર્યા 4

પ્રકરણ 4

1. પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો.

2. પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે.

3. દીપવૃક્ષ પાસે બે જૈતૂનના વૃક્ષો છે, એક કૂંડાની જમણી બાજુએ અને એક ડાબી બાજુએ.”

4. મારી સાથે વાત કરનાર દેવદૂતને મેં પૂછયું, “હે મારા યહોવા, તેનો અર્થ શું થાય છે?”

5. ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?”મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.”

6. પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.”

7. યહોવા કહે છે, “ઓ ઊંચા પર્વત, તારી શકિત શું છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ મેદાન જેવો થઇ જશે, અને તે ‘કેવું સુંદર, કેવું સુંદર.’ ના પોકારો વચ્ચે મંદિરનું બાંધકામ પૂરું કરશે.”

8. વળી યહોવા તરફથી મને બીજો સંદેશો મળ્યો;

9. “ઝરુબ્બાબેલને હાથે આ મંદિરનો પાયો નંખાયો છે અને તેને હાથે જ તે પૂર્ણ થશે. ત્યારે લોકોને ખાતરી થશે કે મેં સૈન્યોનો દેવ યહોવાએ તને તેમની પાસે મોકલ્યા છે.

10. આરંભમાં થોડું થોડું કામ થતું જોઇને જેઓ એનો તિરસ્કાર કરતા હતા તેઓ ઝરુબ્બાબેલને હાથે તેની પૂર્ણાહુતિ થતી જોઇને ખૂબ હરખાશે, આ સાત દીવા પ્રતીકરૂપે દર્શાવે છે કે, યહોવાની આંખો સમગ્ર પૃથ્વી પર સર્વત્ર સઘળું નિહાળે છે.”

11. પછી મેં તેને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તે શું છે?”

12. વળી ફરી મેં તેને પૂછયું, “સોનાની બે નળીઓ વડે સોનાના કટોરામાં તેલ લઇ જતી જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ શું છે?”

13. તેણે મને પૂછયું, “એ શું છે તે શું તું નથી જાણતો?”મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”

14. પછી તેણે મને કહ્યું, “તેઓ તો દેવે અભિષેક કરેલા બે માણસો છે. તેઓ સમગ્ર પૃથ્વીના દેવ યહોવાની સેવા કરે છે.”

About ઝખર્યા Chapter 4

Read ઝખર્યા Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of ઝખર્યા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ઝખર્યા
Chapter: 4
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ઝખર્યા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ઝખર્યા Chapter 4 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ઝખર્યા Chapter 4?

ઝખર્યા Chapter 4 is part of the Book of ઝખર્યા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ઝખર્યા Chapter 4 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 68
  2. ગીતશાસ્ત્ર Chapter 97
  3. ગીતશાસ્ત્ર Chapter 35
  4. યર્મિયા Chapter 26
  5. ગીતશાસ્ત્ર Chapter 125
  6. ગીતશાસ્ત્ર Chapter 111
  7. 2 શમુએલ Chapter 16

Explore More from ઝખર્યા

  1. ઝખર્યા Chapter 12
  2. ઝખર્યા Chapter 5
  3. ઝખર્યા Chapter 2
  4. ઝખર્યા Chapter 8
  5. ઝખર્યા Chapter 1
  6. ઝખર્યા Chapter 9
  7. ઝખર્યા Chapter 11

Related Chapters & Readings

  1. 1 રાજાઓ Chapter 18
  2. રોમનોને પત્ર Chapter 16
  3. 1 કાળવૃત્તાંત Chapter 20
  4. 1 કાળવૃત્તાંત Chapter 23
  5. લેવીય Chapter 21
  6. ગણના Chapter 29
  7. ગીતશાસ્ત્ર Chapter 146
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *