ઝખર્યા Chapter 6

For English

Read ઝખર્યા Chapter 6 Online

Read ઝખર્યા Chapter 6 online from the Holy Bible. This chapter is part of the Book of ઝખર્યા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ઝખર્યા and the Holy Bible online.

Choose a Chapter

ઝખર્યા 6

પ્રકરણ 6

1. પછી મેં ફરીથી નજર ઊંચે કરીને જોયું, તો ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા. એ પર્વતો કાંસાના હતા.

2. પહેલા રથના ઘોડા રાતા હતા, બીજાના કાળા હતા,

3. ત્રીજાના સફેદ હતા અને ચોથાના ટપકાં ટપકાંવાળા હતા.

4. પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “અને આ શું છે મુરબ્બી?”

5. તે દેવદૂતે મને જવાબ આપ્યો, “આ ચાર રથો સમગ્ર પૃથ્વીના યહોવા સમક્ષ ઊભા રહે છે. આ ચારે સ્વર્ગના દિવ્ય વાયુઓ છે.

6. કાળા ઘોડાથી ખેંચેલો રથ ઉત્તર તરફ જશે, સફેદ ઘોડાથી ખેંચેલો રથ તેમની પાછળ જશે. અને ટપકાંવાળા ઘોડાથી ખેંચેલો રથ દક્ષિણમાં જશે.”

7. પૃથ્વી પર સર્વત્ર ફરવા માટે લાલ ઘોડા અધીરા થઇ રહ્યાં હતા, તેથી યહોવાએ કહ્યું, “જાઓ, પૃથ્વીમાં સર્વત્ર ફરો.” આથી તેઓ એકદમ ત્યાં જવાને નીકળ્યાં.

8. અને યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, “જેઓ ઉત્તરમાં ગયા છે તેઓએ ત્યાં મારા ન્યાય ચુકાદાનો અમલ કર્યો છે, અને મારા ગુસ્સાને શાંત પાડ્યો છે.”

9. મંે યહોવાનો સંદેશો સાંભળ્યો જે નીચે પ્રમાણે છે;

10. “બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા.

11. અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે.

12. અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે. ‘આ રહ્યો એ માણસ જેનું નામ ‘શાખા’ છે. અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.

13. એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીતિર્ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.

14. “પછી એ મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા અને સફાન્યાના પુત્ર હેનની યાદગીરી તરીકે યહોવાના મંદિરમાં રહેશે.

15. દૂરદૂરથી માણસો આવીને યહોવાનું મંદિર બાંધવામાં મદદ કરશે, અને ત્યારે તમને ખાતરી થશે કે સૈન્યોનો દેવ યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કરશો તો આ બધું સાચું પડશે.”

About ઝખર્યા Chapter 6

Read ઝખર્યા Chapter 6 online from the Holy Bible. This chapter is part of the Book of ઝખર્યા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ઝખર્યા
Chapter: 6
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ઝખર્યા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ઝખર્યા Chapter 6 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ઝખર્યા Chapter 6?

ઝખર્યા Chapter 6 is part of the Book of ઝખર્યા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ઝખર્યા Chapter 6 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. પુનર્નિયમ Chapter 11
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. આમોસ Chapter 1
  4. ગીતશાસ્ત્ર Chapter 111
  5. ગીતશાસ્ત્ર Chapter 99
  6. 2 શમુએલ Chapter 16
  7. યર્મિયા Chapter 26

Explore More from ઝખર્યા

  1. ઝખર્યા Chapter 8
  2. ઝખર્યા Chapter 4
  3. ઝખર્યા Chapter 13
  4. ઝખર્યા Chapter 2
  5. ઝખર્યા Chapter 10
  6. ઝખર્યા Chapter 5
  7. ઝખર્યા Chapter 9

Related Chapters & Readings

  1. ગીતશાસ્ત્ર Chapter 102
  2. માર્ક Chapter 1
  3. 1 રાજાઓ Chapter 20
  4. ગીતશાસ્ત્ર Chapter 124
  5. મીખાહ Chapter 1
  6. લૂક Chapter 20
  7. એફેસીઓને પત્ર Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *