નીતિવચનો Chapter 18

For English

Read નીતિવચનો Chapter 18 Online

Read નીતિવચનો Chapter 18 online from the Holy Bible. This chapter is part of the Book of નીતિવચનો in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of નીતિવચનો and the Holy Bible online.

Choose a Chapter

નીતિવચનો 18

પ્રકરણ 18

1. એકલો માણસ ફકત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.

2. મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, તેને ફકત પોતાના મંતવ્યોને જ રજૂ કરવા હોય છે.

3. જ્યારે દુરાચાર આવે છે ત્યારે ધિક્કાર તેને અનુસરે છે, અને અપકીતિર્ સાથે શરમ પણ આવે છે.

4. શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે.

5. ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિદોર્ષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી.

6. મૂર્ખ બોલે બોલે કજિયા કરાવે છે અને શબ્દે શબ્દે ડફણાં મારે છે.

7. મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે.

8. કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજન જેવા હોય છે, તે તરત ગળે ઉતરી જાય છે અને શરીરના અંતરતમ ભાગમાં પહોચી જાય છે.

9. વળી જે પોતાનાં કામ પ્રત્યે શિથિલ છે તે ઉડાઉનો ભાઇ છે.

10. યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.

11. ધનવાન માને છે કે, મારું ધન મારું કિલ્લેબંદીવાળું નગર છે, ઊંચો કોટ છે.

12. અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.

13. સાંભળ્યા પહેલાઁ જવાબ આપવામાં મૂર્ખાઇ તથા લજ્જા છે.

14. હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

15. બુદ્ધિશાળી વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે, જ્ઞાની વ્યકિતના કાન જ્ઞાન શોધે છે.

16. વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે.

17. ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે.

18. સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે.

19. દુભાયેલા ભાઇને મનાવવો ગઢ જીતવા કરતાં કપરું છે; તે કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.

20. યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે.

21. જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે.

22. જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, અને યહોવાની કૃપા પામ્યો જાણવો.

23. ગરીબ કાલાવાલા કરે છે; પરંતુ દ્વવ્યવાન ઉદ્ધતાઇથી જવાબ આપે છે.

24. ઘણા મિત્રો આફત લાવી શકે છે; પરંતુ એક ખાસ પ્રકારનો મિત્ર છે કે જે એક ભાઇ કરતા વધુ નિકટ છે.

About નીતિવચનો Chapter 18

Read નીતિવચનો Chapter 18 online from the Holy Bible. This chapter is part of the Book of નીતિવચનો in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: નીતિવચનો
Chapter: 18
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading નીતિવચનો. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading નીતિવચનો Chapter 18 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is નીતિવચનો Chapter 18?

નીતિવચનો Chapter 18 is part of the Book of નીતિવચનો in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete નીતિવચનો Chapter 18 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. ગણના Chapter 20
  4. યશાયા Chapter 32
  5. ગીતશાસ્ત્ર Chapter 64
  6. 2 શમુએલ Chapter 19
  7. ન્યાયાધીશો Chapter 10

Explore More from નીતિવચનો

  1. નીતિવચનો Chapter 31
  2. નીતિવચનો Chapter 20
  3. નીતિવચનો Chapter 10
  4. નીતિવચનો Chapter 17
  5. નીતિવચનો Chapter 13
  6. નીતિવચનો Chapter 29
  7. નીતિવચનો Chapter 21

Related Chapters & Readings

  1. હોશિયા Chapter 9
  2. યોહાન Chapter 2
  3. ગીતશાસ્ત્ર Chapter 7
  4. યર્મિયા Chapter 47
  5. યહેજ્કેલ Chapter 16
  6. ગણના Chapter 32
  7. ઝખર્યા Chapter 4
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *