નીતિવચનો Chapter 5

For English

Read નીતિવચનો Chapter 5 Online

Read નીતિવચનો Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of નીતિવચનો in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of નીતિવચનો and the Holy Bible online.

Choose a Chapter

નીતિવચનો 5

પ્રકરણ 5

1. મારા દીકરા, મારા ડહાપણને સાંભળજે અને મારા શાણા શિક્ષણ પર ધ્યાન આપજે.

2. જેથી કરીને તારી વિવેકબુદ્ધિ જળવાઇ રહે, અને તારી વાણીમાં જ્ઞાન આવે.

3. કારણ કે અજાણી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેની વાણી તેલ કરતા સુંવાળી હોય છે.

4. પણ તેનો અંત વિષ જેવો કડવો અને બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે.

5. તેણીના પગ મૃત્યુ સુધી પહોંચે છે અને તેણીનાં પગલાં શેઓલમાં પહોંચે છે.

6. તેણી સાચા રસ્તે જવાની મનાઇ કરે છે અને તેણીને ખબર નથી કે પોતાના માગેર્થી તેણી રખડી પડશે.

7. તેથી મારા પુત્રો, મારી વાત સાંભળો, અને હું જે કહું છું તેનાથી દૂર થઇશ નહિ.

8. પરસ્ત્રીથીં દૂર રહેજે અને તેના ઘરના બારણાં પાસે જતો નહિ.

9. રખેને તું તારી સંપતિ ખોઇ બેસે અને તારું જીવન નિર્દય ઘાતકી માણસોના હાથમાં જાય.

10. રખેને તારી શકિત પારકાને મળે અને તારી મહેનતના ફળ બીજાના કુટુંબને મળે.

11. તું અંત સમયે આક્રંદ કરીશ જ્યારે તારું હાડમાંસ અને શ રીરનો વિનાશ થઇ જશે.

12. અને તું કહીશ કે, “મેં કેમ શિક્ષણને ધિક્કાર્યું અને મારા અંત:કરણના ઠપકાને તુચ્છ ગણ્યો!

13. શા માટે મેં મારા ગુરૂજનોનું કહ્યું માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારાઓ પ્રત્યે ધ્યાન નહોતું રાખ્યું!

14. હું તો લોકોની દરેક અનિષ્ટ વસ્તુઓમાં સંકળાયેલો હતો.”

15. તારા પોતાના ટાંકામાંથી અને તારા પોતાના કૂવાના ઝરણામાંથી જ પાણી પીજે.

16. તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ.

17. એ પાણી ફકત તારા એકલા માટે જ હો, તારી સાથેના બીજાઓ માટે નહિં.

18. ભલે એ તારા ઝરણાઓને ઘણી સંતતિ મેળવવાના આશીર્વાદ મળે. તારી પોતાની યુવાન પત્ની સાથે તું આનંદ માન.

19. જે હરણી જેવી સુંદર અને પર્વતીય મૃગલી જેવી જાજરમાન નારી છે તેના સ્તનોથી તું સદા સંતોષ પામ અને તેના પ્રેમમાં જ તું નિરંતર મગ્ન રહે.

20. મારા પુત્ર, શા માટે તારે પરસ્ત્રી પર મોહિત થવું જોઇએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઇએ?

21. કારણ કે, માણસના પ્રત્યેક વર્તન-વ્યવહાર ઉપર યહોવાની નજર હોય છે. અને તે જે કાઇં કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે.

22. દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે.

23. કારણકે, સંયમના અભાવે તે મરી જશે અને તેની મૂર્ખતા ને કારણે તે છકી જશે.

About નીતિવચનો Chapter 5

Read નીતિવચનો Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of નીતિવચનો in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: નીતિવચનો
Chapter: 5
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading નીતિવચનો. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading નીતિવચનો Chapter 5 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is નીતિવચનો Chapter 5?

નીતિવચનો Chapter 5 is part of the Book of નીતિવચનો in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete નીતિવચનો Chapter 5 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 64
  2. 2 શમુએલ Chapter 16
  3. પુનર્નિયમ Chapter 11
  4. ગણના Chapter 24
  5. ગીતશાસ્ત્ર Chapter 97
  6. આમોસ Chapter 1
  7. ગીતશાસ્ત્ર Chapter 111

Explore More from નીતિવચનો

  1. નીતિવચનો Chapter 7
  2. નીતિવચનો Chapter 2
  3. નીતિવચનો Chapter 11
  4. નીતિવચનો Chapter 15
  5. નીતિવચનો Chapter 27
  6. નીતિવચનો Chapter 25
  7. નીતિવચનો Chapter 3

Related Chapters & Readings

  1. ગણના Chapter 10
  2. ગીતશાસ્ત્ર Chapter 105
  3. નિર્ગમન Chapter 38
  4. લૂક Chapter 19
  5. હિબ્રૂઓને પત્ર Chapter 1
  6. 1 શમુએલ Chapter 23
  7. સભાશિક્ષક Chapter 10
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *