સભાગીત Chapter 3

For English

Read સભાગીત Chapter 3 Online

Read સભાગીત Chapter 3 online from the Holy Bible. This chapter is part of the Book of સભાગીત in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of સભાગીત and the Holy Bible online.

Choose a Chapter

સભાગીત 3

પ્રકરણ 3

1. મેં રાત્રે મારા પ્રાણપ્રિયને મારા પલંગમાં શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.

2. હું શહેરની ગલી ગલી અને રસ્તા ફરી વળી; છતાંય મારી સઘળી શોધખોળ નિષ્ફળ નીવડી.

3. નગરમાં રોન ફરતાં ચોકીદારોનો મને ભેટો થયો; મેં તેઓને પૂછયું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”

4. થોડા સમય પછી મને મળ્યો મારો પ્રાણપ્રિય, પકડી લીધો મેં તેને, તે લાવી નિવાસસ્થાને; ને ખેંચી ગઇ મુજ જનેતાના ઘરમાં; ત્યાં સુધી નહિ છોડ્યાં મેં મારા પ્રીતમને.

5. હે યરૂશાલેમની યુવતીઓ, હું તમને હરણીઓના તથા મૃગલીઓના સમ દઇને વીનવું છું કે યર્થાથ સમય આવ્યા પહેલાં મારા પ્રીતમને જગાડશો નહિ.

6. રણ તરફથી આવતો, આ જે મધુર સુગંધી ધૂપ બાળીને બનાવેલાં ધુમાડાંના સ્તંભ જેવો લાગે છે તે કોણ છે?

7. જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની સાથે છે ઇસ્રાએલી સૈન્યના સાઠ યોદ્ધાઓ

8. તેઓ કુશળ તરવારબાજ અને અનુભવી અંગરક્ષકો છે, રાત્રીના ભયને કારણે દરેકની કમરે તરવાર લટકે છે.

9. લબાનોનના કાષ્ટમાંથી બનાવ્યો છે રથ, સુલેમાન રાજાએ પોતાના ઉપયોગાર્થે.

10. તેણે તેના સ્તંભ ચાંદીના અને છત સોનાની, અને તેનું આસન બનાવ્યું જાંબુડા રંગનું; યરૂશાલેમની દીકરીઓ દ્વારા અંદરથી તે પ્રેમપૂર્વક શણગારાયેલી હતી.

11. “ઓ સિયોનની યુવતીઓ, જાઓ અને જુઓ સુલેમાન રાજાને, એના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટસહિત નિહાળો તેને.”

About સભાગીત Chapter 3

Read સભાગીત Chapter 3 online from the Holy Bible. This chapter is part of the Book of સભાગીત in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: સભાગીત
Chapter: 3
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading સભાગીત. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading સભાગીત Chapter 3 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is સભાગીત Chapter 3?

સભાગીત Chapter 3 is part of the Book of સભાગીત in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete સભાગીત Chapter 3 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. ગણના Chapter 20
  4. યશાયા Chapter 32
  5. ગીતશાસ્ત્ર Chapter 64
  6. 2 શમુએલ Chapter 19
  7. ન્યાયાધીશો Chapter 10

Explore More from સભાગીત

  1. સભાગીત Chapter 2
  2. સભાગીત Chapter 1
  3. સભાગીત Chapter 8
  4. સભાગીત Chapter 5
  5. સભાગીત Chapter 4
  6. સભાગીત Chapter 7
  7. સભાગીત Chapter 6

Related Chapters & Readings

  1. 1 કાળવૃત્તાંત Chapter 26
  2. યોહાન Chapter 2
  3. 2 કાળવૃત્તાંત Chapter 18
  4. યશાયા Chapter 54
  5. ગણના Chapter 25
  6. ઝખર્યા Chapter 12
  7. 2 તિમોથીને પત્ર Chapter 3
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *