નહેમ્યા Chapter 1

For English

Read નહેમ્યા Chapter 1 Online

Read નહેમ્યા Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of નહેમ્યા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of નહેમ્યા and the Holy Bible online.

Choose a Chapter

નહેમ્યા 1

પ્રકરણ 1

1. યહૂદાથી મારા એક સગાવહાલા હનાની યહૂદિયાના બીજા કેટલાક માણસો સાથે આવ્યો;

2. અને બંદીવાસમાંથી બચેલાઓમાંના જે યહૂદીઓ હતા, તેઓ તથા યરૂશાલેમ વિષે મેં તેમને પૂછયું.

3. તેઓએ મને કહ્યું કે, “જેઓ બચી ગયા હતા અને જે પ્રાંતમાં રહે છે તેઓ ખૂબ મુશ્કેલીમાં છે. યરૂશાલેમની આજુબાજુની દીવાલમાં ભંગાણ પડી ગયા છે, અને દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”

4. જ્યારે એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે હું નીચે બેસીને રડવા લાગ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો. અને ઉપવાસ કરીને આકાશના દેવ સમક્ષ મેં પ્રાર્થના કરી.

5. મેં કહ્યું:“હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે.

6. “કૃપયા તમારા સેવકની અરજ ધ્યાનથી સાંભળો અને તમારી આંખો ઉઘાડી રાખો. અને મારી પ્રાર્થના સાંભળો; “ઇસ્રાએલીઓ તમારા સેવકો માટે રાતદિવસ હું તમારી સમક્ષ તમને પ્રાર્થના કરું છું. અમે ઇસ્રાએલના લોકોએ તમારી વિરૂદ્ધ જે પાપ આચર્યા છે, તેની હું કબૂલાત કરું છું.

7. અમે તમારી વિરૂદ્ધ સાચે જ પાપ કર્યા છે, અમે બધાંએ તમારા સેવક મૂસા મારફતે તમે જે આજ્ઞાઓ, નિયમો તથા કાનૂનો અમને આપ્યંા હતાં તેનો અનાદર કરીને અમે પાપ કર્યુ છે.

8. “તમે મૂસાને જણાવ્યું હતું તે યાદ કરો, “જો તમે બેવફા નીવડશો તો હું તમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ.

9. પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો પૃથ્વીના છેડા સુધી વેરવિખેર થઇ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.”

10. “તેઓ તમારા સેવકો અને પ્રજા છે, જેઓને તમે તમારા મહાન સાર્મથ્ય વડે અને તમારાં બાહુબળથી બચાવ્યાં છે.

11. હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”

About નહેમ્યા Chapter 1

Read નહેમ્યા Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of નહેમ્યા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: નહેમ્યા
Chapter: 1
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading નહેમ્યા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading નહેમ્યા Chapter 1 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is નહેમ્યા Chapter 1?

નહેમ્યા Chapter 1 is part of the Book of નહેમ્યા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete નહેમ્યા Chapter 1 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. પુનર્નિયમ Chapter 11
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. આમોસ Chapter 1
  4. ગીતશાસ્ત્ર Chapter 111
  5. ગીતશાસ્ત્ર Chapter 99
  6. 2 શમુએલ Chapter 16
  7. યર્મિયા Chapter 26

Explore More from નહેમ્યા

  1. નહેમ્યા Chapter 13
  2. નહેમ્યા Chapter 8
  3. નહેમ્યા Chapter 11
  4. નહેમ્યા Chapter 7
  5. નહેમ્યા Chapter 4
  6. નહેમ્યા Chapter 2
  7. નહેમ્યા Chapter 3

Related Chapters & Readings

  1. યોહાન Chapter 14
  2. નિર્ગમન Chapter 40
  3. ઊત્પત્તિ Chapter 14
  4. યોહાન Chapter 12
  5. અયૂબ Chapter 32
  6. 2 કરિંથીઓને પત્ર Chapter 9
  7. 1 રાજાઓ Chapter 21
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *