સભાશિક્ષક Chapter 12

For English

Read સભાશિક્ષક Chapter 12 Online

Read સભાશિક્ષક Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of સભાશિક્ષક in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of સભાશિક્ષક and the Holy Bible online.

Choose a Chapter

સભાશિક્ષક 12

પ્રકરણ 12

1. તારી યુવાવસ્થાના દિવસોમાં તું યહોવાનું સ્મરણ કર. તું જીવનનો આનંદ માણી શકે તેવાં ભૂંડા વષોર્ અને દિવસો આવે તે પહેલાં તારી યુવાનીમાં તારા યહોવાને ભૂલી જઇશ નહિ.

2. જ્યારે તારી આંખો ચંદ્ર, સૂરજ અને તારાઓ જોવા ખૂબજ નિર્બળ બનશે, અને જ્યારે વાદળો વરસાદ લઇ પાછા ફરશે ત્યારે તું તેમને યાદ કરી શકશે નહિ.

3. તે દિવસે જે ઘરનું નિયંત્રણ કરવાવાળાઓ ધ્રુજશે, બળવાન વાંકા વળી જશે, અને દળનારી સ્રીઓ થોડી હોવાથી તેમનો તોટો પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની ષ્ટિ ઝાંખી થઇ જશે.

4. અને બજાર તરફના બારણા બંધ કરી દેવામાં આવશે; અને ત્યારે દળવાનો અવાજ ધીમો થશે. અને માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, ને સર્વ ગાનારી સ્ત્રીઓ શાંત થઇ જશે;

5. જે ઉંચે જાય છે તેને પડવાની બીક લાગશે. જે રસ્તા પર ચાલતો હશે તે ત્યાં જતા ડરશે. બદામનું ઝાડ ફાલશે. તીડ પોતે ધીમે ધીમે સાથે ઘસડાશે. બધી ઇચ્છાઓ મરી પરવારશે અને દરેક જણ પોતાના અનંત અનાદિ ઘેર જશે.

6. તે દિવસે જીવનરૂપી રૂપેરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે, અને ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને કૂવા ઉપર જ ગરગડી ભાંગી જશે;

7. અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

8. તેથી સભાશિક્ષક કહે છે કે; વ્યર્થતાની વ્યર્થતા, સઘળું વ્યર્થ છે.

9. વળી સભાશિક્ષક સમજુ હતો; તેથી તેણે જે જાણ્યું તે સર્વને શીખવવા લાગ્યો; તે વિચાર કરીને ઘણા નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.

10. સભાશિક્ષકે સત્ય વચનો, શોધી કાઢવાનો અને જે સત્ય હતા તે લખવાનો પ્રયત્ન કર્યો.

11. જ્ઞાની માણસનો ઉપદેશ પરોણીની અણીદાર ધાર જેવો છે અને સભાશિક્ષકોનાં ઉપદેશ કે જે માત્ર એક જ પાદરી દ્વારા આપવામાં આવેલાં છે, તે સજ્જડ જડેલા ખીલાની જેમ તેમનાં મનમાં ઠસી રહેશે.

12. પણ મારા પુત્ર, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઇ પાર નથી; તેમનો અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે.

13. આ મારી વાતનો ઉપસંહાર છે; દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.

14. કારણ કે આપણે ભલું કે ભૂંડુ જે કરીએ, તે સર્વનો એટલે પ્રત્યેક ગુપ્ત બાબતનો દેવ ન્યાય કરશે. 

About સભાશિક્ષક Chapter 12

Read સભાશિક્ષક Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of સભાશિક્ષક in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: સભાશિક્ષક
Chapter: 12
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading સભાશિક્ષક. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading સભાશિક્ષક Chapter 12 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is સભાશિક્ષક Chapter 12?

સભાશિક્ષક Chapter 12 is part of the Book of સભાશિક્ષક in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete સભાશિક્ષક Chapter 12 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. આમોસ Chapter 1
  3. ગીતશાસ્ત્ર Chapter 125
  4. ગીતશાસ્ત્ર Chapter 64
  5. 2 રાજાઓ Chapter 17
  6. 2 શમુએલ Chapter 19
  7. ન્યાયાધીશો Chapter 10

Explore More from સભાશિક્ષક

  1. સભાશિક્ષક Chapter 1
  2. સભાશિક્ષક Chapter 7
  3. સભાશિક્ષક Chapter 8
  4. સભાશિક્ષક Chapter 10
  5. સભાશિક્ષક Chapter 11
  6. સભાશિક્ષક Chapter 4
  7. સભાશિક્ષક Chapter 3

Related Chapters & Readings

  1. માથ્થી Chapter 7
  2. ગીતશાસ્ત્ર Chapter 66
  3. પ્રકટીકરણ Chapter 14
  4. યર્મિયા Chapter 17
  5. અયૂબ Chapter 29
  6. 1 શમુએલ Chapter 29
  7. યશાયા Chapter 11
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *