યર્મિયા Chapter 47

For English

Read યર્મિયા Chapter 47 Online

Read યર્મિયા Chapter 47 online from the Holy Bible. This chapter is part of the Book of યર્મિયા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યર્મિયા and the Holy Bible online.

Choose a Chapter

યર્મિયા 47

પ્રકરણ 47

1. જ્યારે ફારૂન અને મિસરનું સૈન્ય ગાઝા પર ચઢી આવ્યું તે પહેલા, યહોવાએ પ્રબોધક યમિર્યા દ્વારા પલિસ્તીઓ માટે આ સંદેશો મોકલ્યો.

2. આ યહોવાના વચન છે, “ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે. તે તેઓનાં નગરો તથા તેમાનાં સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.”

3. ઘોડાઓના દાબડાનો અવાજ અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.

4. કારણ કે, એ દિવસ આવી પહોંચ્યો છે, જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થવાનો છે, જ્યારે તૂર અને સિદોનની સાથે થનારા કોઇ રહેશે નહિ. યહોવા બધા પલિસ્તીઓનો-કાફતોરના ટાપુમાંથી આવી વસેલા સૌનો સંહાર કરનાર છે.

5. ગાઝા અને આશ્કલોનના નગરો ધૂળભેંગા કરવામાં આવશે, અને ખંડેર બની જશે. અનાકીમના વંશજો તમે કેવી રીતે પસ્તાવો અને રૂદન કરશો!

6. હે યહોવાની તરવાર, તું ક્યારે શાંત થઇશ? ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે!

7. પણ યહોવાએ એને આજ્ઞા કરી હોય પછી એ આરામ શી રીતે કરે? કારણ કે આશ્કલોન તથા સમુદ્રને કાંઠે વસનારાઓનો વિનાશ કરવાની તેણે તેને આજ્ઞા કરીને મેં દરિયાકાંઠાને સાફ કરવાનું સોંપ્યું છે.”

About યર્મિયા Chapter 47

Read યર્મિયા Chapter 47 online from the Holy Bible. This chapter is part of the Book of યર્મિયા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: યર્મિયા
Chapter: 47
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading યર્મિયા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading યર્મિયા Chapter 47 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is યર્મિયા Chapter 47?

યર્મિયા Chapter 47 is part of the Book of યર્મિયા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete યર્મિયા Chapter 47 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. આમોસ Chapter 1
  3. ગીતશાસ્ત્ર Chapter 125
  4. યશાયા Chapter 32
  5. નીતિવચનો Chapter 27
  6. ગીતશાસ્ત્ર Chapter 64
  7. 2 રાજાઓ Chapter 17

Explore More from યર્મિયા

  1. યર્મિયા Chapter 43
  2. યર્મિયા Chapter 16
  3. યર્મિયા Chapter 26
  4. યર્મિયા Chapter 45
  5. યર્મિયા Chapter 34
  6. યર્મિયા Chapter 12
  7. યર્મિયા Chapter 14

Related Chapters & Readings

  1. નીતિવચનો Chapter 19
  2. હિબ્રૂઓને પત્ર Chapter 13
  3. યશાયા Chapter 23
  4. નીતિવચનો Chapter 1
  5. 1 કરિંથીઓને પત્ર Chapter 3
  6. ગીતશાસ્ત્ર Chapter 62
  7. એસ્તેર Chapter 3
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *