ઊત્પત્તિ Chapter 23

For English

Read ઊત્પત્તિ Chapter 23 Online

Read ઊત્પત્તિ Chapter 23 online from the Holy Bible. This chapter is part of the Book of ઊત્પત્તિ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ઊત્પત્તિ and the Holy Bible online.

Choose a Chapter

ઊત્પત્તિ 23

પ્રકરણ 23

1. સારા 127 વર્ષ સુધી જીવતી રહી; એનું આયુષ્ય એટલા વર્ષનું હતું.

2. સારાનું મૃત્યુ કનાન ભૂમિમાં આવેલા કિર્યાથ-આર્બા (હેબ્રોન)માં થયું. ઇબ્રાહિમ બહુ જ દુ:ખી હતો અને તે તેણીના મૃત્યુ પર ખૂબ રડયો.

3. પછી તે મૃત પત્નીને ત્યાં છોડી તે હિત્તી લોકો સાથે વાત કરવા ગયો. તેણે કહ્યું

4. “હું તો ફકત આ પ્રદેશમાં રહેતો મુસાફર માંત્ર છું. એટલે માંરી પાસે માંરી પત્નીને દફનાવવા માંટે કોઈ જગ્યા નથી. તેથી તમે મને કબરસ્તાન માંટે કોઈ જગ્યા તમાંરા ગામમાં આપો, કે, જેથી હું માંરી પત્નીને દફનાવું.”

5. હિત્તી લોકોએ ઇબ્રાહિમને જવાબ આપ્યો;

6. “શ્રીમાંન, તમે અમાંરી વચ્ચે દેવના સૌથી મહાન આગેવાનોમાંના એક છો. અમાંરી પાસે જે જગ્યા છે તેમાંથી તમને સૌથી સારી લાગે તે જગ્યા તમાંરી પત્નીને દફનાવવા લઈ શકો છો. અમાંરામાંથી કોઈ પણ તમને તમાંરી પત્નીને દફનાવવાની ના પાડે તેમ નથી.”

7. ઇબ્રાહિમે ઊભા થઈને તે લોકોને પ્રણામ કર્યા.

8. ઇબ્રાહિમે તે લોકોને કહ્યું, “હું માંરી પત્નીને દફનાવું એમાં તમે મને મદદ કરવા ઈચ્છતા હો તો મને સાંભળો, માંરા તરફથી સોહારના પુત્ર એફ્રોનને માંરા માંટે વાત કરો:

9. “હું માંખ્પેલાહની ગુફા, જે તેની માંલિકીની છે તે ખરીદવા ઈચ્છું છું તે મને આપે. એ તેના ખેતરને છેડે આવેલી છે. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ. હું ઈચ્છું છું કે, તમે લોકો તેના સાક્ષી રહો કે, હું આ જમીન તમાંરી હાજરીમાં કબરસ્તાન માંટે ખરીદી રહ્યો છું.”

10. એફ્રોન તે લોકોની વચમાં જ બેઠેલો હતો. એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,

11. “ના, શ્રીમાંન, માંરી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા બંને આપી દઉં છું. માંરા લોકોની સાક્ષીએ હું તમને તે આપી દઉં છું. તમે તેમાં તમાંરી પત્નીને દફનાવો.”

12. પછી ઇબ્રાહિમે હિત્તી લોકો આગળ પોતાનું માંથું નમાંવ્યું.

13. ઇબ્રાહિમે બધા લોકોની હાજરીમાં એફ્રોનને કહ્યું, “પરંતુ હું તો આ ખેતરની પૂરેપૂરી કિંમત આપવા માંગું છું. તેનો તમે સ્વીકાર કરો તો હું માંરી પત્નીને ત્યાં દફનાવી શકું.”

14. એફ્રોને ઇબ્રાહિમને જવાબ આપ્યો,

15. “શ્રીમાંન, માંરી વાત સાંભળો, તમાંરી અને માંરી વચ્ચે 400 શેકેલ ચાંદીની જમીનની શી વિસાત? તમે તમાંરી પત્નીને દફનાવો.”

16. ઇબ્રાહિમ સમજયો કે, એફ્રોન તેને જમીનની કિંમત કહી રહ્યો છે. એટલે હિત્તી લોકોને સાક્ષી માંનીને તે રકમ, એટલે કે, 400 શેકેલ ચાંદી, વેપારીઓના ચાલુ વજન પ્રમાંણે તોલી આપી.

17. આ પ્રમાંણે એફ્રોનના ખેતરનો માંલિક બદલાઈ ગયો. આમ, માંમરેની પૂર્વમાં માંખ્પેલાહમાં આવેલા એફ્રોનના ખેતર તેમાં આવેલી ગુફા તેમજ તેમાંના ઝાડનો કબજો ઇબ્રાહિમને આપ્યો, હિત્તી લોકોની સાક્ષીએ આ સોદો ઇબ્રાહિમને મળ્યો.

19. એ પછી ઇબ્રાહિમે પોતાની પત્ની સારાને માંમરે (હેબ્રોન)ની નજીક આવેલા માંખ્પેલાહની ગુફામાં કનાનના પ્રદેશમાં દફનાવી.

20. પછી ખેતર અને તેમાંની ગુફાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા માંટે ઇબ્રાહિમે હિત્તી લોકો પાસેથી ખરીદી લીધું. તે હવે તેની સંપત્તિ થઈ ગઈ હતી, અને તેણે તેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કર્યો.

About ઊત્પત્તિ Chapter 23

Read ઊત્પત્તિ Chapter 23 online from the Holy Bible. This chapter is part of the Book of ઊત્પત્તિ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ઊત્પત્તિ
Chapter: 23
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ઊત્પત્તિ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ઊત્પત્તિ Chapter 23 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ઊત્પત્તિ Chapter 23?

ઊત્પત્તિ Chapter 23 is part of the Book of ઊત્પત્તિ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ઊત્પત્તિ Chapter 23 online for free with easy chapter navigation.

More Chapters from ઊત્પત્તિ

  1. ઊત્પત્તિ Chapter 20
  2. ઊત્પત્તિ Chapter 40
  3. ઊત્પત્તિ Chapter 31
  4. ઊત્પત્તિ Chapter 18
  5. ઊત્પત્તિ Chapter 36
  6. ઊત્પત્તિ Chapter 9
  7. ઊત્પત્તિ Chapter 4

Explore More from જૂનો કરાર

  1. યહેજ્કેલ Chapter 23
  2. 2 કાળવૃત્તાંત Chapter 16
  3. ઊત્પત્તિ Chapter 48
  4. સફન્યા Chapter 3
  5. એસ્તેર Chapter 3
  6. યશાયા Chapter 12
  7. 2 રાજાઓ Chapter 1

Related Chapters & Readings

  1. યર્મિયા Chapter 35
  2. 2 કાળવૃત્તાંત Chapter 33
  3. પ્રકટીકરણ Chapter 2
  4. ઊત્પત્તિ Chapter 4
  5. 2 કાળવૃત્તાંત Chapter 26
  6. ગીતશાસ્ત્ર Chapter 32
  7. 1 કાળવૃત્તાંત Chapter 18
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *