પુનર્નિયમ Chapter 34

For English

Read પુનર્નિયમ Chapter 34 Online

Read પુનર્નિયમ Chapter 34 online from the Holy Bible. This chapter is part of the Book of પુનર્નિયમ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of પુનર્નિયમ and the Holy Bible online.

Choose a Chapter

પુનર્નિયમ 34

પ્રકરણ 34

1. ત્યારબાદ મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની પૂવેર્ આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો, અને યહોવાએ તેને સમગ્ર પ્રદેશ બતાવ્યો: ગિલયાદથી દાન સુધીનો પ્રદેશ,

2. આખો નફતાલીનો પ્રદેશ, એફાઈમ અને મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો સમગ્ર પ્રદેશ,

3. નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ.

4. પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રહ્યો તે પ્રદેશ જે તેમના વંશજોને આપવાનું મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતું. ‘મેં તને તારી સગી આંખે એ જોવા દીધો છે, પણ તું તેમાં આગળ જઈને પ્રવેશ કરવા નહિ પામે.”‘

5. આમ, યહોવાનો સેવક મૂસા તેમના કહ્યા પ્રમાંણે મોઆબની ભૂમિમાં મૃત્યુ પામ્યો.

6. તેને એ જ મોઆબની ભૂમિમાં બેથપેઓરની સામેની કોઈ ખીણમાં દફનાવવામાં આવ્યો, પરંતુ આજ સુધી કોઈને તેની કબરની ખબર નથી.

7. મૂસા મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 120 વર્ષની હતી. તેના શરીરે શકિત ગુમાંવી ન હતી કે તેની આંખોની શકિત ઓછી થઈ નહોતી.

8. મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના મૃત્યુનો શોક પાળ્યો. અને ત્યાર બાદ શોકના દિવસો પૂરા થયા.

9. નૂનનો પુત્ર યહોશુઆ જ્ઞાનના આત્માંથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના મસ્તક પર પોતાનો હાથ મૂકયો હતો, તેથી ઇસ્રાએલી લોકો યહોશુઆને આધિન રહેતા અને યહોવાએ મૂસા દ્વારા આપેલી આજ્ઞાઓ પાળતા હતા.

10. ત્યાર બાદ ઇસ્રાએલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક થયો નથી; યહોવાએ તેને પ્રત્યક્ષ દર્શન આપી તેની સાથે વાતો કરી હતી.

11. મિસરના દેશમાં ફારુન અને તેના અમલદારો તથા સમગ્ર દેશ વિરુદ્ધ યહોવાએ તેની પાસે જે ચમત્કારો અને પરચાઓ કરાવ્યા તેવા બીજા કોઈ પ્રબોધકે કર્યા નથી.

12. સમગ્ર ઇસ્રાએલી પ્રજાના દેખતાં તેમણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો અન્ય કોઈ પ્રબોધક કરી શકયો

About પુનર્નિયમ Chapter 34

Read પુનર્નિયમ Chapter 34 online from the Holy Bible. This chapter is part of the Book of પુનર્નિયમ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: પુનર્નિયમ
Chapter: 34
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading પુનર્નિયમ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading પુનર્નિયમ Chapter 34 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is પુનર્નિયમ Chapter 34?

પુનર્નિયમ Chapter 34 is part of the Book of પુનર્નિયમ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete પુનર્નિયમ Chapter 34 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. આમોસ Chapter 1
  3. ગીતશાસ્ત્ર Chapter 125
  4. યશાયા Chapter 32
  5. નીતિવચનો Chapter 27
  6. ગીતશાસ્ત્ર Chapter 64
  7. 2 રાજાઓ Chapter 17

Explore More from પુનર્નિયમ

  1. પુનર્નિયમ Chapter 20
  2. પુનર્નિયમ Chapter 19
  3. પુનર્નિયમ Chapter 26
  4. પુનર્નિયમ Chapter 2
  5. પુનર્નિયમ Chapter 30
  6. પુનર્નિયમ Chapter 9
  7. પુનર્નિયમ Chapter 32

Related Chapters & Readings

  1. ન્યાયાધીશો Chapter 8
  2. પ્રકટીકરણ Chapter 10
  3. પ્રકટીકરણ Chapter 22
  4. હોશિયા Chapter 13
  5. ગીતશાસ્ત્ર Chapter 106
  6. યહેજ્કેલ Chapter 42
  7. 1 શમુએલ Chapter 3
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *