ગણના Chapter 12

For English

Read ગણના Chapter 12 Online

Read ગણના Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of ગણના in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગણના and the Holy Bible online.

Choose a Chapter

ગણના 12

પ્રકરણ 12

1. મૂસા એક કૂશી સ્ત્રીને પરણ્યો હતો. એકવાર મરિયમ અને હારુને મૂસાની ટીકા કરી, કેમકે તે તેને પરણ્યો.

2. તેઓએ કહ્યું, “શું ફકત મૂસા સાથે જ યહોવાએ વાત કરી છે? તેમણે શું આપણી સાથે પણ વાત નથી કરી?”યહોવાએ તેમના આ શબ્દો સાંભળ્યા.

3. મૂસા તો ખૂબ નમ્ર માંણસ હતો એના જેવો નમ્ર માંણસ વિશ્વમાં પણ મળે નહિ.

4. યહોવાએ તાત્કાલિક મૂસા, હારુન અને મરિયમને મુલાકાત મંડપમાં હાજર થવા આજ્ઞા કરી; “તમે ત્રણે જણ અહીં આવો.”તેથી તેઓ યહોવા સમક્ષ ઊભા રહ્યા.

5. પછી તંબુના પ્રવેશદ્વાર પાસે યહોવા મેખસ્તંભમાં નીચે ઊતર્યા, અને તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે “હારુનને અને મરિયમને” બોલાવ્યાં,

6. “જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું.

7. પરંતુ માંરા સેવક મૂસાની વાત તો ન્યારી છે. માંરું આખું ઘર મેં એના વિશ્વાસે છોડયું છે.

8. હું એની સાથે તો મોઢામોઢ વાત કરું છું, હું ચોખ્ખી વાત કહું છું, મર્મોમાં બોલતો નથી, તેણે માંરું સ્વરૂપ નિહાળ્યું છે. તે પછી માંરા સેવક મૂસાની ટીકા કરતાં તમને ડર કેમ લાગતો નથી?”

9. પછી યહોવાનો કોપ તેમના પર ઉતર્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.

10. તંબુ પરથી વાદળ હઠી જતાંની સાથે જ મરિયમને કોઢ ફૂટી નીકળ્યો અને તેની ચામડી કોઢથી ધોળી થઈ ગઈ. હારુને તે જોયું.

11. ત્યારે તેણે મૂસાને પોકાર કર્યો, “માંરા ધણી, દયા કરીને મૂર્ખાઈમાં અમે જે પાપ કરી બેઠાં છીએ તેને માંટે અમને શિક્ષા કરશો નહિ.

12. જન્મ વખતે જ જેનું અડધું માંસ ખવાઈ ગયું હોય એવા મરેલા જન્મેલા બાળક જેવી એને થવા ન દેશો.”

13. એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો, “ઓ દેવ, તેને સાજી કરો, હું તમને વિનંતી કરું છું.”

14. યહોવાએ મૂસાને કહ્યું, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લજજીત ગણાત. તેથી તેને સાત દિવસ છાવણી બહાર એકાંતમાં મોકલો, ત્યારબાદ તેને પાછી છાવણીમાં લઈ આવજો.”

15. આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર જુદી રાખવામાં આવી, અને લોકોએ તે છાવણીમાં પાછી ન આવી ત્યાં સુધી મુકામ ઉપાડીને આગળ મૂસાફરી કરી નહિ.

16. ત્યારવાદ તેમણે હસેરોથથી આગળ પ્રવાસ કર્યો અને પારાનના અરણ્યપ્રદેશમાં મુકામ કર્યો.

About ગણના Chapter 12

Read ગણના Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of ગણના in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગણના
Chapter: 12
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગણના. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગણના Chapter 12 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગણના Chapter 12?

ગણના Chapter 12 is part of the Book of ગણના in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગણના Chapter 12 online for free with easy chapter navigation.

More Chapters from ગણના

  1. ગણના Chapter 24
  2. ગણના Chapter 20
  3. ગણના Chapter 3
  4. ગણના Chapter 27
  5. ગણના Chapter 11
  6. ગણના Chapter 2
  7. ગણના Chapter 34

Explore More from જૂનો કરાર

  1. 1 કાળવૃત્તાંત Chapter 9
  2. 2 શમુએલ Chapter 10
  3. યર્મિયા Chapter 26
  4. ગીતશાસ્ત્ર Chapter 11
  5. ગીતશાસ્ત્ર Chapter 43
  6. અયૂબ Chapter 26
  7. યર્મિયા Chapter 22

Related Chapters & Readings

  1. ગીતશાસ્ત્ર Chapter 136
  2. 1 શમુએલ Chapter 24
  3. યશાયા Chapter 57
  4. પ્રેરિતોનાં કૃત્યો Chapter 12
  5. ગીતશાસ્ત્ર Chapter 127
  6. નિર્ગમન Chapter 39
  7. 1 રાજાઓ Chapter 9
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *