2 કાળવૃત્તાંત Chapter 27

For English

Read 2 કાળવૃત્તાંત Chapter 27 Online

Read 2 કાળવૃત્તાંત Chapter 27 online from the Holy Bible. This chapter is part of the Book of 2 કાળવૃત્તાંત in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 2 કાળવૃત્તાંત and the Holy Bible online.

Choose a Chapter

2 કાળવૃત્તાંત 27

પ્રકરણ 27

1. યોથામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ યરૂશા હતું. અને તે સાદોકની પુત્રી હતી.

2. તેના પિતા ઉઝિઝયાએ જે સઘળું કર્યુ હતું તે પ્રમાણે તેણે યહોવાની ષ્ટિમાં જે સારું હતું તે કર્યુ; પરંતુ યહોવાના મંદિરમાં તે જતો નહિ; પણ લોકોએ ષ્ટ કાર્યો કરવાનું ચાલુ રાખ્યું.

3. તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બંધાવ્યો અને ઓફેલના કોટનું ઘણું બાંધકામ કરાવ્યું.

4. તેણે યહૂદાના પહાડી પ્રદેશમાં નગરો બંધાવ્યાં અને જંગલોમાં કિલ્લાઓ અને બુરજો ચણાવ્યાઁ.

5. તેણે આમ્મોનીઓના રાજા સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, અને તે વરસે આમ્મોનીઓએ તેને 3,400 કિલો ચાંદી, 10,000 માપ ઘઉં, તથા 10,000 માપ જવ સતત ત્રણ વર્ષ સુધી તેને આપતાં રહ્યાં.

6. યોથામ પોતાના બધા નિર્ણયો દેવના માગોર્ને અનુસરીને લેતો હતો. તેથી તે ઘણો બળવાન બનવા પામ્યો.

7. યોથામના રાજ્યના બીજા બનાવોની, તેના બધા યુદ્ધોની અને તેના રાજ્યવહીવટની નોંધ ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના વૃત્તાંતમાં લેવામાં આવેલી છે.

8. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ શાસન કર્યુ.

9. ત્યારપછી તે પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ ગાદીએ આવ્યો.

About 2 કાળવૃત્તાંત Chapter 27

Read 2 કાળવૃત્તાંત Chapter 27 online from the Holy Bible. This chapter is part of the Book of 2 કાળવૃત્તાંત in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 2 કાળવૃત્તાંત
Chapter: 27
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 2 કાળવૃત્તાંત. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 2 કાળવૃત્તાંત Chapter 27 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 2 કાળવૃત્તાંત Chapter 27?

2 કાળવૃત્તાંત Chapter 27 is part of the Book of 2 કાળવૃત્તાંત in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 2 કાળવૃત્તાંત Chapter 27 online for free with easy chapter navigation.

More Chapters from 2 કાળવૃત્તાંત

  1. 2 કાળવૃત્તાંત Chapter 36
  2. 2 કાળવૃત્તાંત Chapter 32
  3. 2 કાળવૃત્તાંત Chapter 21
  4. 2 કાળવૃત્તાંત Chapter 20
  5. 2 કાળવૃત્તાંત Chapter 9
  6. 2 કાળવૃત્તાંત Chapter 5
  7. 2 કાળવૃત્તાંત Chapter 29

Explore More from જૂનો કરાર

  1. યશાયા Chapter 19
  2. ગીતશાસ્ત્ર Chapter 94
  3. 1 શમુએલ Chapter 4
  4. નિર્ગમન Chapter 22
  5. ગીતશાસ્ત્ર Chapter 116
  6. હબાક્કુક Chapter 1
  7. નીતિવચનો Chapter 8

Related Chapters & Readings

  1. 1 શમુએલ Chapter 20
  2. યહોશુઆ Chapter 14
  3. ઊત્પત્તિ Chapter 7
  4. ગીતશાસ્ત્ર Chapter 147
  5. લેવીય Chapter 23
  6. રોમનોને પત્ર Chapter 6
  7. હિબ્રૂઓને પત્ર Chapter 6
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *