પ્રકટીકરણ Chapter 4

For English

Read પ્રકટીકરણ Chapter 4 Online

Read પ્રકટીકરણ Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of પ્રકટીકરણ in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of પ્રકટીકરણ and the Holy Bible online.

Choose a Chapter

પ્રકટીકરણ 4

પ્રકરણ 4

1. પછી મેં જોયું ત્યાં મારી આગળ આકાશમાં એક દ્ધાર ઉઘડેલું હતું. અને અગાઉ મને કહી હતી તે જ વાણી મેં સાંભળી. તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. તે વાણી એ કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવું જ જોઈએે તે હું તને બતાવીશ.”

2. પછી તે આત્માએ મારા પર કાબુ કરી લીધો. ત્યાં મારી આગળ આકાશમા એક રાજ્યાસન હતું. રાજ્યાસન પર કોઈ એક માણસ બેઠેલો હતો.

3. તે રાજ્યાસન પર જે બેઠો હતો તે યાસપિસ લાલ કિમતી પથ્થર જેવો દેખાતો હતો. અને રાજ્યાસનની ચારે બાજુ લીલમ જેવું સ્વચ્છ રંગીન પ્રકાશનું એક મેઘધનુષ્ય હતું.

4. રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં. તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં. તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા. અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં.

5. રાજ્યાસનમાંથી વીજળીઓ અને ગર્જનાઓ અને વાણીઓ આવી. રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવાઓ સળગતા હતા. આ દીવાઓ દેવના સાત આત્મા છે.

6. ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું. રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી.

7. પહેલું જીવતું પ્રાણી સિંહ જેવું હતું. બીજું એક વાછરડાના જેવું હતું. ત્રીજાને મનુષ્ય જેવું મુખ હતું. ચોથું ઊડતા ગરુંડના જેવું હતું.

8. આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી;“પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.”

9. જે રાજ્યાસન પર બેઠેલો છે તેને આ જીવતા પ્રાણીઓ મહિમા આપશે અને સ્તુતિ ગાશે. તે એક છે જે સદાસર્વકાળ જીવંત છે. અને જ્યારે તે જીવતા પ્રાણીઓ આ કરે છે.

10. ત્યારે 24 વડીલાજે રાજ્યાસન પર બેસે છે તેને પગે પડશે. જે સદાસર્વકાળ જીવંત છે તેની વડીલો આરાધના કરે છે. તે વડીલો રાજ્યાસન આગળ પોતાના મુગટો મૂકી દઇને કહેશે કે:

11. “અમારા પ્રભુ અને દેવ! તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે. કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા, અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”

About પ્રકટીકરણ Chapter 4

Read પ્રકટીકરણ Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of પ્રકટીકરણ in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: પ્રકટીકરણ
Chapter: 4
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading પ્રકટીકરણ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading પ્રકટીકરણ Chapter 4 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is પ્રકટીકરણ Chapter 4?

પ્રકટીકરણ Chapter 4 is part of the Book of પ્રકટીકરણ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete પ્રકટીકરણ Chapter 4 online for free with easy chapter navigation.

More Chapters from નવો કરાર

  1. પ્રકટીકરણ Chapter 22
  2. માર્ક Chapter 16
  3. 1 યોહાનનો પત્ર Chapter 1
  4. કલોસ્સીઓને પત્ર Chapter 4
  5. એફેસીઓને પત્ર Chapter 1
  6. હિબ્રૂઓને પત્ર Chapter 11
  7. હિબ્રૂઓને પત્ર Chapter 10

Explore More from પ્રકટીકરણ

  1. પ્રકટીકરણ Chapter 12
  2. પ્રકટીકરણ Chapter 2
  3. પ્રકટીકરણ Chapter 7
  4. પ્રકટીકરણ Chapter 16
  5. પ્રકટીકરણ Chapter 15
  6. પ્રકટીકરણ Chapter 1
  7. પ્રકટીકરણ Chapter 9

Related Chapters & Readings

  1. 1 થેસ્સલોનિકીઓને પત્ર Chapter 1
  2. અયૂબ Chapter 24
  3. યશાયા Chapter 8
  4. ગણના Chapter 6
  5. આમોસ Chapter 4
  6. અયૂબ Chapter 31
  7. ગીતશાસ્ત્ર Chapter 41
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *