પ્રકટીકરણ Chapter 10

For English

Read પ્રકટીકરણ Chapter 10 Online

Read પ્રકટીકરણ Chapter 10 online from the Holy Bible. This chapter is part of the Book of પ્રકટીકરણ in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of પ્રકટીકરણ and the Holy Bible online.

Choose a Chapter

A+ A A-

પ્રકટીકરણ 10

પ્રકરણ 10

1. પછી મેં બીજા એક શક્તિશાળી દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથાં પર મેઘધનુષ્ય હતું. તે દૂતનું મોં સૂર્યના જેવું હતું. અને તેના પગો અગ્નિના સ્તંભો જેવા હતા.

2. દૂતે એક નાનું ઓળિયું રાખ્યું હતું. તે ઓળિયું તેના હાથમાં ખુલ્લું હતું. તે દૂતે તેનો જમણો પગ દરિયા પર અને તેનો ડાબો પગ ભૂમિ પર મૂક્યો;

3. તે દૂતે મોટા સાદે સિંહની ગર્જનાની જેમ પોકાર કર્યો; દૂતના પોકાર પછી સાત ગજૅના બોલી.

4. તે સાત ગજૅના જે બોલી તે લખવાનું મેં શરું કર્યું, પણ પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “તે સાત ગજૅનાએ જે કહ્યું તે લખીશ નહિ. તે વસ્તુઓ ને ગુપ્ત રાખ.”

5. પછી મે જે દૂતને જોયો તેણે સમુદ્ર પર અને જમીન પર ઊભા રહીને તેનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો.

6. તે જે સદાસવૅકાળ જીવંત છે તેના અધિકારથી તે દૂતે પ્રતિજ્ઞા કરી. તે દેવ એક છે જેણે પૃથ્વી અને પૃથ્વી પર જે બધું છે તે અને આકાશ તથા તેમાં જે કંઈ છે તે, સમુદ્રો, તથા તેમાં જે બધું છે તેનું સર્જન કર્યું. તે દૂતે કહ્યું કે, “હવે વધારે વિલંબ થશે નહિ!

7. તે દિવસોમાં જ્યારે તે સાતમો દૂત તેનુ રણશિંગડું વગાડવા માંડશે, ત્યારે દેવની ગુપ્ત યોજના પૂર્ણ થશે. આ યોજના એક તે સુવાર્તા છે જે દેવે તેના સેવકો એટલે પ્રબોધકોને કહી હતી.’

8. પછી મેં ફરીથી આકાશમાંથી તે જ વાણી સાંભળી. તે વાણીએ મને કહ્યું કે, “જા અને દૂતના હાથમાંથી જે ખુલ્લું ઓળિયું છે તે લે. આ તે દૂત છે જે સમુદ્ર પર તથા જમીન પર ઊભેલો છે.”

9. તેથી હું તે દૂત પાસે ગયો અને મને તે નાનું ઓળિયું આપવા કહ્યું. તે દૂતે મને કહ્યું કે, “આ ઓળિયું લે અને તેને ખા. તે તારા પેટમાં કડવું બનશે પણ તે તારા મોંમાં મધ જેવું મીઠું લાગશે.”

10. તેથી મેં તે નાનું ઓળિયું દૂતના હાથમાંથી લીધું. મેં તે ઓળિયું ખાધું. મુખમાં તેનો સ્વાદ મધ જેવો મીઠો લાગ્યો પણ મારા ખાધા પછી તે મારા પેટમાં કડવું લાગ્યું.

11. પછી મને કહેવામા આવ્યું હતું કે, “તારે ફરીથી ઘણી જાતિના લોકો, ઘણાં દેશો, ભાષાઓ અને રાજાઓ વિષે પ્રબોધ કરવો જોઈએ.”

About પ્રકટીકરણ Chapter 10

Read પ્રકટીકરણ Chapter 10 online from the Holy Bible. This chapter is part of the Book of પ્રકટીકરણ in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: પ્રકટીકરણ
Chapter: 10
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading પ્રકટીકરણ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading પ્રકટીકરણ Chapter 10 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is પ્રકટીકરણ Chapter 10?

પ્રકટીકરણ Chapter 10 is part of the Book of પ્રકટીકરણ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete પ્રકટીકરણ Chapter 10 online for free with easy chapter navigation.

More Chapters from નવો કરાર

  1. પ્રકટીકરણ Chapter 22
  2. માર્ક Chapter 16
  3. 1 યોહાનનો પત્ર Chapter 1
  4. કલોસ્સીઓને પત્ર Chapter 4
  5. 2 કરિંથીઓને પત્ર Chapter 13
  6. 2 કરિંથીઓને પત્ર Chapter 6
  7. હિબ્રૂઓને પત્ર Chapter 10

Explore More from પ્રકટીકરણ

  1. પ્રકટીકરણ Chapter 9
  2. પ્રકટીકરણ Chapter 6
  3. પ્રકટીકરણ Chapter 7
  4. પ્રકટીકરણ Chapter 15
  5. પ્રકટીકરણ Chapter 18
  6. પ્રકટીકરણ Chapter 16
  7. પ્રકટીકરણ Chapter 1

Related Chapters & Readings

  1. રોમનોને પત્ર Chapter 11
  2. યહેજ્કેલ Chapter 30
  3. યર્મિયા Chapter 47
  4. ન્યાયાધીશો Chapter 9
  5. યહેજ્કેલ Chapter 41
  6. ઝખર્યા Chapter 3
  7. હિબ્રૂઓને પત્ર Chapter 3
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *